For Gujarat Primary teachers and Students

This blog is belongs to mostly educational purposes as well teachers and learners.

EVERY MATERIAL RELATED TO PRIMARY SCHOOL AND TEACHER AND AS WELL AS STUDENTS

OUR LINK

https://sixansahitya.blogspot.com/

2/07/2019

GUJRATI GRAMMER BOOK


  • 😟😟😟😟😟

૧.         કેટલીક વખત એવું બને છે  કે જ્યારે આપણે પાઠ કે કાવ્ય ચલાવતા હોય અને કઈક એવું વ્યાકરણ 

            આવી જાય કે તે બાળકને સમજાવું પડે ત્યારે વ્યાકરણની બૂક શોધતા- શોધતા વાર લાગે અને સમય 

            એમ જ નીકળી જાય. -- તાસ પૂરો -- પછીના તાસમાં --- આમ જ વ્યાકરણને ન્યાય મળતો નથી.. 

૨.         ઘણી વખત શબ્દ કોશનો ક્રમની ગોઠવણી યાદ હોવા છતા આપણે આવા જ ક્રમની ગોઠવણી માટે 

             આપણે વ્યાકરણ શોધતા હોઈએ ... ત્યારે જ નથી મળૅતી... 

                                      આવું દરેક વખત કોઈને કોઈની સાથે બનતું જ રહે છે .                                          ..
          
                    તો આ બાબતનો છુટકારો ...... image માં દર્શાવ્યા પ્રમાણે વ્યાકરણની આ બધી બાબતો આ

 ફાઈલમાં સંકળાયેલ છે... તો ડાઉઅનલોડ કરી તેને સેવ કરી રાખો અને જરૂર પડે ત્યારે ચોક્કસથી વાપરો.... 




No comments:

Post a Comment