Dholighanti varg Gadiya pra.shala -- BAL SANSAD CHUTANI
ધોળીઘાંટી વર્ગ પ્રા.શાળા ખાતે બાળ સંસદ અંતર્ગત ચુંટણી યોજવામાં આવી હતી. તેમા શાળાના ધોરણ ૬ થી ૮ ના બાળકોમાંથી ૧૮ બાળકોએ ઉમેદવારી નોધાવી હતી. જેમાંથી ધોરણ ૬માં અભ્યાસ કરતો ડીંડોર અશોક રાજેશભાઈએ સૌથી વધુ મત મેળવી વિજયી બન્યો હતો. આમ, આ કાર્યક્રમ દ્વારા બાળકોને આપણા દેશની લોકશાહીની ઝાંખી કરાવી હતી.

No comments:
Post a Comment